ગુરુવાર, 24 ફેબ્રુઆરી, 2011

નવા કક્કા - બાબુલ

નવી બોલી નવા કક્કા છે
શબ્દો ય ચોર ઉચક્કા છે
મસ્તી ધમાલ ને ધક્કા છે
મર્કટ મન છતાં ય મક્કા છે

બાબુલ ૧૧/૨/૧૧ 

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...