હું નથી હું
હું તો આ છું
ચાલે એ મારી પડખે
ને હું જોઈ ના શકું
ક્યારેક જેને મળું
તો ક્યારેક પાછો ભૂલું
હોય જે ખામોશ જો હું વદું
કરે એ માફ જયારે ઘૃણા કરું
વિહરે એ બારે જો હું ઘરમાં રહું
રે'શે એ અકબંધ ખડો, હું જો મરું.
યુંઅન રામોન જીમેનેઝ (Juan Ramon Jimenez ) ના કાવ્ય I am not I નો અનુવાદ
Inspired by your work...
જવાબ આપોકાઢી નાખોપુદ્ગલ (પુદગલ)
-પંચમ શુક્લ
જેને ગણું 'હું', નથી 'હું' છતાંય,
અદૃશ્ય રૂપે જ પડખે જણાય.
ક્યારેક એને સ્પર્શીય લઉં, તો-
ક્યારેક સાવે જ વીસરીય જાઉં.
જ્યારે કથું કંઈ નમણું, રસાળ;
રહી શાંત સૂણે, ધરી મૌન ઘેરું,
પણ જ્યાં ઘૃણા કે કુથલી કરું ત્યાં-
વીસરે સલુકાઈ ધારી એ સઘળું.
હળવાશથી પાછી માફીય દઈ દે!
પગલું ન એકેય અળપાય મારું;
એવી જ રીતે એ પગલાં દબાવે.
જ્યારે નહીં હોઉં હું આ શરીરે;
ત્યારેય એ તો હશે આસપાસ,
અક્ષુણ્ણ, એવું ને એવું અડીખમ!
11 March 2011
-----------
“I Am Not I”
by Juan Ramón Jiménez
Juan Ramon Jimenez
I am not I.
I am this one
walking beside me whom I do not see,
whom at times I manage to visit,
and whom at other times I forget;
who remains calm and silent while I talk,
and forgives, gently, when I hate,
who walks where I am not,
who will remain standing when I die.
Translated by Robert Bly
Juan Ramón Jiménez, “‘I Am Not I’” from Lorca and Jiménez: Selected Poems. Translation copyright © 1973 by Robert Bly. Reprinted with the permission of Beacon Press.
Source: Lorca and Jimenez: Selected Poems (Beacon Press, 1973)
a superb reflection, excellent Pancham!
જવાબ આપોકાઢી નાખોVipool Kalyani 12 Mar
જવાબ આપોકાઢી નાખોસવાર પડી, સૂરજ ઊગ્યો અને પડછાયો પણ સામેલ થઈ ગયો. તમે અહીં અનુવાદમાં ય અા પડછાયાની વાત માંડતા હો તેમ સમજાય છે. સરસ. મજા પડી.
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખોDawoodbhai ghanchi to me
જવાબ આપોકાઢી નાખોshow details 12 Mar (13 days ago)
An abstruse Avataran.Very apt translation. abhinandan.
Dawoodbhai