સોમવાર, 24 ઑગસ્ટ, 2009

તવાફ - 'બાબુલ’

દ્રશ્યો જરા સાફ કરી લો

ડાઘ ને પણ માફ કરી લો

થઈ હશે ભૂલ બંદગીમાં

એક વધુ તવાફ કરી લો

'બાબુલ’ 8/6/8

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...