નવી બોલી નવા કક્કા છે
શબ્દો ય ચોર ઉચક્કા છે
મસ્તી ધમાલ ને ધક્કા છે
મર્કટ મન છતાં ય મક્કા છે
બાબુલ ૧૧/૨/૧૧
This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy! અવતરણ - બાબુલ નો બ્લોગ આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો! All poets' Copyrights preserved.
દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને] તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...
બહોત અચ્છે છે.
જવાબ આપોકાઢી નાખોનવી બોલીના ચોર ઉચક્કા શબ્દોને ધમાલ-ધક્કે મર્કટ મન નિષ્કાસિત કરતું રહી નિશ્ચલ અર્થાત મક્કા બને.
thanks Pancham
જવાબ આપોકાઢી નાખો