શ્રી ચંદ્રકાંત શેઠની 'કક્કાજી ની અકવિતા' 'લયસ્તરો' ( http://layastaro.com/?p=6502 ) પર જોઈ એના પ્રતિભાવમાં કાંઇક આમ સ્ફુરેલું. ... શ્રી ચંદ્રકાંત શેઠના કાવ્યના શબ્દોની જ પુનર્ગોઠવણીથી નિષ્પન્ન લઘુ કાવ્ય સાદર છે ...
પરંપરાને સાંપ્રત સાથે સાંકળે, અને હ્રદયથી જે ઉભરે એ ભાષા વધુ પ્રભાવકારી હોય છે. શેઠ સાહેબ જાણે કાવ્ય પંખીને મુક્ત વિહરવા આહ્વાન કરે છે, આ શબ્દો તો ખૂબ બોલકા લાગ્યા… એ સ્વયં કાવ્ય જ છે !
…કવિતા નથી
છંદની છ હજાર વર્ષ જૂની …
મીંચેલી આંખે
ઈસવી સન પૂર્વે જોયેલા ….
…ભદ્રંભદ્રનાં…
દિમાગમાં!
ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.
છંદની છ હજાર વર્ષ જૂની …
મીંચેલી આંખે
ઈસવી સન પૂર્વે જોયેલા ….
…ભદ્રંભદ્રનાં…
દિમાગમાં!
ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.
ને મોજથી જીવે છે.
બાબુલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો