સ્વભાવથી અને સંસ્કારથી માણસને અંધારું પ્રિય છે.અંધારા પણ જાત જાત નાં હોય છે ને? એવી અવસ્થા હોય ત્યારે જાગૃત જન અજવાળું ઝંખે એ માટે એના અંતરની જાગ્રતિ હોવી જોઈએ; એની તલપ હોવી જોઈએ. ઇક્બાલે એ અવસ્થા ને આ પંક્તિઓમાં પડઘાવી છે:
અંતર નો અવાજ કોણ સાંભળી શકે છે? એ માટે જોઈએ અંતરની ભીતરની સમજ. અને એ આવે છે વર્ષોની અતુટ સાધનાથી.
દાઉદભાઈ ઘાંચી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો