શનિવાર, 19 ડિસેમ્બર, 2009

સ્નેહનાં સોગઠાં- બાબુલ

સ્નેહનાં સોગઠાં ખચોખચ હતાં
આપણે ય એમાં વચોવચ હતાં
કેવાં ખરડાયા સૌનાં વરણ હ્યાં
કો' કરણ તો  કો' ઘટોત્કચ હતા  

બાબુ 

3 ટિપ્પણીઓ:

  1. આજના સંદર્ભે પણ- સંબંધોમાં કરુક્ષેત્ર એટલું જ પ્રસ્તુત છે.
    તાજગી ભર્યું મુક્તક.

    Pancham Shukla
    19 Dec 2009

    જવાબ આપોકાઢી નાખો
  2. સ્નેહનો મામાંલોજ એવો છે કે એમાં જેટલા ઉતરો એટલા ochhaa ખરું ને? એ લાકડા નો લાડુ ગણાય છે.અમીર ખુસરો નો કલામ છે કે :
    ખુસરો દરિયા પ્રેમકા, જાકી ઉલટી ધાર,
    જો ઉતરા સો ડૂબ ગયા, જો ડૂબા સો પાર

    દાઉદભાઈ
    20 Dec

    જવાબ આપોકાઢી નાખો
  3. કર્ણ અને ઘટોત્કચની વાત તમે ઠીક લાવ્યા. તેમને 'સ્નેહનાં સોગઠાં' જોડે કોઈ વહેવાર ખરો કે ?

    Vipul Kalyani
    20 Dec

    જવાબ આપોકાઢી નાખો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...