This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy!
અવતરણ - બાબુલ નો બ્લોગ
આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો!
All poets' Copyrights preserved.
સોમવાર, 10 ઑગસ્ટ, 2009
કોને પૂછવો રસ્તો બહારનો -'બાબુલ’
સૂતો રહ્યો એ આમ ક્યારનો ભુલો પડ્યો સુરજ સવારનો એક્લો એ જ હતો ગગનમાં કોને પૂછવો રસ્તો બહારનો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો