તરિયા એ આખર મરિયા
ડૂબિયા એ પાર ઉતરિયા
હઇયા છે હળવા ભઇયા
હરિયાના નામથી ભરિયા
રડિયા ખાલીખમ ફળિયા
રળિયા આંસુ ના જ દરિયા
મળિયા ઠંડાગાર તળિયા
અહિયા કૂંડ કેમ કરિયા
જહિયા સખી સ્હેજ લળિયા
સઇયા બાબુલજી વરિયા
બાબુલ
(નીસ -૧૨/૦૪/૨૦૧૧ )
મળિયા ઠંડાગાર તળિયા
અહિયા કૂંડ કેમ કરિયા
જહિયા સખી સ્હેજ લળિયા
સઇયા બાબુલજી વરિયા
બાબુલ
(નીસ -૧૨/૦૪/૨૦૧૧ )
તળપદી ભાષામાં સરસ રચના છે.અભિનંદન.
જવાબ આપોકાઢી નાખોદાઉદભાઈ
Pancham Shukla 13 Apr
જવાબ આપોકાઢી નાખોઆ વખતે પ્રાસ અને હલકની રંગત વરતાય છે.