ગુરુવાર, 31 ડિસેમ્બર, 2009

Happy New Year! ફરી - બાબુલ

ફરી મળવાની પાતળી એક ક્ષણ હોય
સહુ ને સહિયારું એક આમંત્રણ હોય
નવી સવાર  નવા તેજ  નવ કલ્પનો 
નવા ગીત ને નવા અવતરણ હોય 
બાબુલ  

1 ટિપ્પણી:

  1. આજ મુબારક, કાલ મુબારક,
    સૌને અમારાં વહાલ મુબારક;
    આજ મુબારક, કાલ મુબારક,
    સૌને અમારાં સાલ મુબારક.

    નાનાબા અને દાઉદભાઈ
    31/12/09

    જવાબ આપોકાઢી નાખો

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...