રેનિયા - Renia- નું આ કાવ્ય ઉત્તર ઇંગ્લેન્ડ નાં પૂર્વીય કિનારે એક દિવાદાંડીના સંચાલક ની યુવાન દીકરીની શોર્યગાથા વર્ણે છે, લગાર 'ચારણ કન્યા' જેમ. પોતાના ઘરમાંથી દરિયાઈ તોફાન માં સપડાયેલ એક નૌકાને જોઈ તે પછી Grace પોતાના પિતા સાથે જાતે હલેસા મારી એક હોડીમાં તૂટેલી નૌકાના પ્રવાસીઓ ને બચાવવા જીવનું જોખમ વહોરી લે છે એ સત્ય ઘટના પર આધારિત આ કાવ્ય માણવા જેવું છે, એમાં ડૂબવા આરે પહોંચેલી નૌકાના પ્રવાસીઓનું આક્રંદ, નિશ્ચેત માનવ દેહોની દરિદ્રતા, છીનવાયેલા - વિછુટેલા સાથીઓનું કારુણ્ય, આજીજી - હતાશા હુબહુ આલેખાયેલી છે. એમાં નવોદિત પ્રતિભા છે એ જરૂર વર્તાશે. ગયા મહીને એ ગ્રેસની જન્મતિથી હતી એ કદાચ કવિયત્રી માટે સ્ફૂરણા હશે?
Grace
A raging storm fires all her might and bounces from the rocks
A ship with all souls; bubbling and frothing; creaking and failing
The sea showed no calm or mercy for those clinging to out crops
Bodies float by, some caught in ship’s rigging and were eerily flaying
Cold, dark, menacing, raging torrents of water slam down and again
Relentless desperate cries of terror and foreboding are snatched in pain
The sea boils and leaps into gaping mouths, lungs froth and blood oozes
Into the water, into their eyes, onto each other among cuts and bruises
Hands aching; loosening grips; fingers being unpeeled by freezing brine
Ready to die - to sleep now in the darkest depths, release with a sigh
No longer frozen, no longer afraid,
Not hearing the thunder and ready to cave
A last breath taken; a last tear shed
‘Please forgive me’ as a last prayer said
Dawn began to show herself and what chaos the storm had craft
And in dawn’s shafts a girl rowed out pulling hard on oars in the aft
Seeing the nine still clung to rocks, she grimaced and fought to reach them
And strained to move the wooden bulk spurred on by skeletal seamen
Her father leapt across the rocks still hammered by the raging wind
Which tried in vain to send him down battered, bleeding and skinned
Grace kept the vessel all alone, safe from the spiking prongs
Off rocks which beckoned closer still but she kept it true and strong
November 24 1815 a heroine was born in the North West
She helped save the lives of nine of England ’s best
Alas, aged 26 Grace died in the arms of her father
Lost to him, and the sea and her people at Bamburgh
Renia Piskozub
20 November 2009
Pancham Shukla 1 Dec
જવાબ આપોકાઢી નાખોસાચે જ અંગ્રેજી ચારણ કન્યા!
Vipool Kalyani 2 Dec
જવાબ આપોકાઢી નાખોમંગળ પ્રભાત.
બહુ સારું કામ કર્યું. અા કવિતા લઈને અાવ્યા, તે ઉચિત છે. તમારી કદર કરું છું. ધન્યવાદ.
સસ્નેહ
વિપુલ કલ્યાણીનાં વંદન
Dawoodbhai Ghanchi 3 Dec (2 days ago)
જવાબ આપોકાઢી નાખોRenia has poured out her feelings in such stirring words as would make anyone with a heart stand up and say:
Salam Grace!!
Dawoodbhai