આંખ બહુ શરમાળ છે
હોઠને ય હડતાળ છે
જોગણનો ઠાઠ માદક
શું રૂપનો રસથાળ છે
બાબુલ
(૧૫/૫/૧૦ ના બાટલીના મુશાયરામાં રજુ કરેલ મુક્તક )
This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy! અવતરણ - બાબુલ નો બ્લોગ આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો! All poets' Copyrights preserved.
અફસોસ ! અફસોસ કે સમયને પાછો નથી લઇ જઈ શકાતો, ના તો બનેલી ઘટનાઓ ને બદલી શકાય છે. આવી જ કોઈ વ્યથામાં શાયર અહીં લખે છે... ખોવાયેલી તકો વિષે, અને શાયર નું એ insight કદાચ બીજા સૌને મદદરૂપ થાય એમ માની ને કદાચ શાયર એમની વેદના ને આમ વર્ણવે છે....
મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી ક્યાં ...