જૂનાથી ય નવું વરસ શુભ હો
સૌ સ્વજનનું સર્વાંગ શુભ હો
દિન બધાં બધી રાત ખુશ હો
આરંભ ને અંત બધાં શુભ હો
બાબુલ
શિપલી ૪-૧૧-૧૦
શિપલી ૪-૧૧-૧૦
This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy! અવતરણ - બાબુલ નો બ્લોગ આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો! All poets' Copyrights preserved.
મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી ક્યાં ...
ખુબ જ સુંદર મુક્તક દિવાળી પર્વ નિમિત્તે..અભિનંદન
જવાબ આપોકાઢી નાખોધન્યવાદ, બાબુલ’.
જવાબ આપોકાઢી નાખોबाबुल मोरा, नैहर छूटो ही जाए
बाबुल मोरा, नैहर छूटो ही जाए
चार कहार मिल, मोरी डोलिया सजावें - ४
मोरा अपना बेगाना छुटो जाए
बाबुल मोरा ...
आँगना तो पर्बत भयो और देहरी भयी बिदेश
जे बाबुल घर आपना मैं पीया के देश
बाबुल मोरा ...
बाबुल मोरा, नैहर छूटो ही जाए
बाबुल मोरा, नैहर छूटो ही जाए
વિપુલનાં વંદન
વિપુલ કલ્યાણી
Saal Mubaarak.
જવાબ આપોકાઢી નાખોek saras rachana chhe Thanks.
Dawoodbhai