This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy!
અવતરણ - બાબુલ નો બ્લોગ
આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો!
All poets' Copyrights preserved.
શુક્રવાર, 13 નવેમ્બર, 2009
સજ્જનો- 'બાબુલ’
નથી મળતો સદ્ ભાવ સજ્જનો પ્રેમનો છે અહીં અભાવ સજ્જનો સાપ સીડીનો સ્વભાવ સજ્જનો સ્વજનો જ કરે છે ઘાવ સજ્જનો
Vipool Kalyani
જવાબ આપોકાઢી નાખોબહૂત ખૂબ !
તા.ક.
અાપ સ્વજનોની વાત છેડો છો કે પછી શ્વજનોની ?
Thanks Vipulbhai
જવાબ આપોકાઢી નાખોit is ---સ્વજનોની
Pancham Shukla:
જવાબ આપોકાઢી નાખોસરસ.
સાંપ્રત જીવનની કૃતકતાનું દ્યોતક