This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy!
અવતરણ - બાબુલ નો બ્લોગ
આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો!
All poets' Copyrights preserved.
મંગળવાર, 17 માર્ચ, 2009
અલબેલું શહેર - ‘બાબુલ’
એક નદી અને એક નહેર છે વચ્ચે અલબેલું આ શહેર છે ખંડેર ખાલી સૂના મહેલ છે કાચના ઘરને કેવી લહેર છે 'બાબુલ’
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો