ગુરુવાર, 29 જાન્યુઆરી, 2009

એ બોલી - ‘બાબુલ’

એક છોકરી પાછળ છોકરાંની કતાર થઈ ગઈ
ગામ આખાની રોજની રફતાર થઈ ગઈ
ના પુછ મારી હથેળી કાં માલદાર થઈ ગઈ
એ બોલી ‘બાબુલ’ બસ સહુની હાર થઈ ગઈ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...