મંગળવાર, 27 જાન્યુઆરી, 2009

શુન્યોના સરવાળા - ‘બાબુલ’

કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા
મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા
બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા
વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...