એક ઉર્દૂ ગઝલની પ્રેરણા અને એમના શેર ના અનુવાદને સમાવી ને સજાવેલા આ જોડકણા ...
હતા બધા એવા નજીક અથડાયા બહુ
પછી થયું રે હાય હૈયા ઘવાયા બહુ
"કઈ કઈ રીતે ભેદ અહીં ખુલતા ગયા
કરી મિત્રોથી વાત તો પસ્તાયા બહુ
નથી હવે મારા ઘરે કોઈ દીવાલ બાકી
હતા નગરમાં કાલ સુધી પડછાયા બહુ
થઈ આદત નિર્વસ્ત્રતાની ધીમે ધીમે
પ્રથમ તો અજાણ લોકમાં શરમાયા બહુ"
જરાક તો ખોલી દે દરવાજા મનના
સવારથી સાંજ અમે અટવાયા બહુ
બાબુલ
જરાક તો ખોલી દે દરવાજા મનના
સવારથી સાંજ અમે અટવાયા બહુ
બાબુલ
Vipool Kalyani 29/5/11
જવાબ આપોકાઢી નાખોજરાક તો ખોલી દે દરવાજા મનના
સવારથી સાંજ અમે અટવાયા બહુ
વાહ ! દોસ્ત, વાહ !
Pancham Shukla 29/5/11
જવાબ આપોકાઢી નાખોEnjoyable.
હતા બધા એવા નજીક અથડાયા બહુ
જવાબ આપોકાઢી નાખોપછી થયું રે હાય હૈયા ઘવાયા બહુ
touched too deep in my heart
Saeed
Excellant creation....
જવાબ આપોકાઢી નાખોMusheer Jhanjhavi is the original creator not Basheer Badr as I had mentioned earlier...
I would like to add a couple of lines
ઉડવું હતું ગગન માં, પાંખો ઉઘાડી જયારે
સાંકળ બની ને વળગ્યા મારા જ પડછાયા બહુ
Saeed