Thursday, 24 February 2011

નવા કક્કા - બાબુલ

નવી બોલી નવા કક્કા છે
શબ્દો ય ચોર ઉચક્કા છે
મસ્તી ધમાલ ને ધક્કા છે
મર્કટ મન છતાં ય મક્કા છે

બાબુલ ૧૧/૨/૧૧ 

2 comments:

  1. બહોત અચ્છે છે.

    નવી બોલીના ચોર ઉચક્કા શબ્દોને ધમાલ-ધક્કે મર્કટ મન નિષ્કાસિત કરતું રહી નિશ્ચલ અર્થાત મક્કા બને.

    ReplyDelete