શુક્રવાર, 6 માર્ચ, 2009

इंसान बनना

आसान नही है ग़ालिब इस जहाँ में
इंसान बनना आदमी के लिए !!!!

દાઉદભાઇ ઘાંચી દ્વારા

જરાક જેટલી ખુદાઇ માંગ

ના કોઇ ચીજ ના કોઇ જણસ પરાઇ માંગ
ના ધન, ના નામના, ના એવું કશું ના કાંઇ માંગ
ખુદા પાસે અગર માંગવું છે તો ‘મરીઝ’
એની કને જરાક જેટલી ખુદાઇ માંગ

દાઉદભાઇ ઘાંચી દ્વારા

जान आफत में है दरिया की

पटकती है किनारे से सर अपना आज तक मौजे
मेरी कश्ती डुबो के जान आफत में है दरिया की
सईद पठान (ह्यूस्टन, यु एस ऐ )

રવિવાર, 1 માર્ચ, 2009

नाकामी से मत डर

ताबे नाकामी नहीं तो आरज़ू करता है क्या
आरज़ू है मौज का साहिल से टकराने का नाम

आनन्द नारायण मुल्ला

બુધવાર, 25 ફેબ્રુઆરી, 2009

બધાના વિચાર દે.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે
...
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે।
....
નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે।
....
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
મરીઝ

મજલીસ

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી।
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

રવિવાર, 22 ફેબ્રુઆરી, 2009

फकीरां आयें सदा कर चले

मियाँ खुश रहो दुआ कर चले

...

कहे क्या जो पूछे कोई हम से 'मीर'

जहाँ में तुम आये थे, क्या कर चले

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...