Saturday, 17 December 2011

ઘેટું - બાબુલ


એક ઘેટું
એકલું બેઠું
વાડ ઠેકી
ખેતરે પેઠું
નથી જોતું
ઘાસ એઠું
ભાંડુથી એ
કેટલું છેટુ
બાબુલ તું
લાવ હેઠું

બાબુલ
એડિનબરો ૧૪/૬/૧૦

1 comment:

  1. કૈ કવિતા
    કોને ભેટું
    ઓઢી શબ્દ
    ઘરમાં લેટું

    બાબુલ

    ReplyDelete