Saturday, 21 March 2009

સુરજ સવારનો
સૂતો રહ્યો એ આમ ક્યારનો
ભુલો પડ્યો સુરજ સવારનો
એક્લો જ હતો એ ગગનમાં
કોને પૂછવો રસ્તો બહારનો'બાબુલ’

No comments:

Post a Comment