Thursday, 24 November 2011

અભિમન્યુ - બાબુલ

અભિમન્યુ

અર્ધ સૈકે
સપ્ત કોઠા  સુપ્ત
જગાવ્યા જૈફે
રહસ્ય સર્વ ગુપ્ત

દૃષ્ટિ શિથીલ
શિથીલ તમામ ગાત્ર
રુધિર ઉત્ચ્છ્લ ગતિશીલ
શેષ શ્વાસ માત્ર

બાબુલ 
1 comment:

  1. પોણે સૈકે પણ અભિમન્યુ સાત કોઠા આ રીતે જ જગાવે એવી આશા રાખીએ.

    ReplyDelete