સોમવાર, 31 ઑક્ટોબર, 2011

વિકરાળ -બાબુલ

ચીંથરેહાલ અહં 
ડૂબાડું ખુદ- સ્વયં 
લય લઇને વહું કહું 
રગે રંગ ભરું મરું
મન વન વિકરાળ વરુ 
બાળ તું , હું ભાળ કરું 

બાબુલ 

1 ટિપ્પણી:

  1. પ્રાસ અને સરરિયાલિઝમની ગૂંથણી. કશાક પ્રકીર્ણ ચિત્રનું પ્રકટીકરણ. આસ્વાદ્ય.

    જવાબ આપોકાઢી નાખો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...