ચેત ચિતામાં ચળવળ છે
ખૂબ ખૂનમાં ખળભળ છે
છે પ્રવાહ શાંત મુનિ ને
કેટલી કાંઠે ખદબદ છે
છે સહજ હૈયાનું મળવું
ખેર મનમાં અડચણ છે
ભીતર છે ઝાળ ખારી
બા'રે ખુલ્લી ઝળહળ છે
જીવે માણસ અલ્લડ થઇ
મૃતપ્રાય લો સમજણ છે
બાબુલ ૫/૬/૦૮
This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy! અવતરણ - બાબુલ નો બ્લોગ આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો! All poets' Copyrights preserved.
ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો આભ આખું લગાવે આગ ચોગમ અહીં ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...
waah...
જવાબ આપોકાઢી નાખોછે પ્રવાહ શાંત મુનિ ને
કેટલી કાંઠે ખદબદ છે
Pancham Shukla 21 May 2011