Tuesday, 15 March 2011

પરાયો - બાબુલ


અવાજ આ પરાયો  હોય છે
ડૂમો ગળે ભરાયો હોય છે
જુએ ન કોઈ વાટ છતાં
રસ્તો કાં અટવાયો હોય છે

બાબુલ 

2 comments:

  1. Dawoodbhai ghanchi 18 Mar
    હા, વાત તદ્દન સાચી છે. અટવાઈ જવું એ માનવીની કરુણતા છેજ.
    દાઉદભાઈ

    ReplyDelete