વરસોથી ઉભો છે ખડક કિનારે
થઇ જાય પૂરી તરસ કિનારે
ઘર આંગણની છે આ રેત ‘બાબુલ’
ચરણોને વળગી છે તરત કિનારે
બાબુલ
લોંગ બીચ , ઓકલેન્ડ ૧૪ અપ્રિલ ૨૦૧૦
This is my literary melting pot: my poems form the foundation alongside global literature. Enjoy! અવતરણ - બાબુલ નો બ્લોગ આ મારો સાહિત્યનો રસકુંભ છે. મારી કવિતાઓના મુખ્ય પીઠબળે, એમાં ચુનંદી બીજી કાવ્યરચનાઓ આલેખી છે. જગઝાળા પર આ કાવ્યોત્સવ માણશો! All poets' Copyrights preserved.
ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો આભ આખું લગાવે આગ ચોગમ અહીં ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...
aa urmil rachanaa maanavinaa antareni sadaa val valti zankhanaa sankete chhe. eni majaa e chhe ke e desh videshnaa simaadaao ni aarpaar eni appeal dharaave chhe. abhinandan. Diaspora ne pahochaadasho aa sanket.
જવાબ આપોકાઢી નાખોDawoodbhai
Vipool Kalyani to me
જવાબ આપોકાઢી નાખો‘બાબુલ’ સાહેબ !
વાહ ! સરસ, મજા પડી.
વરસોથી ઊભો ખડક કિનારે …
વિપુલનાં વંદન