Thursday, 4 November 2010

નૂતન વર્ષાભિનંદન - બાબુલ

જૂનાથી ય નવું વરસ શુભ હો
સૌ સ્વજનનું સર્વાંગ શુભ હો
દિન બધાં બધી રાત ખુશ હો
આરંભ ને અંત બધાં શુભ હો 
બાબુલ
શિપલી ૪-૧૧-૧૦ 

3 comments:

  1. ખુબ જ સુંદર મુક્તક દિવાળી પર્વ નિમિત્તે..અભિનંદન

    ReplyDelete
  2. ધન્યવાદ, બાબુલ’.


    बाबुल मोरा, नैहर छूटो ही जाए
    बाबुल मोरा, नैहर छूटो ही जाए

    चार कहार मिल, मोरी डोलिया सजावें - ४
    मोरा अपना बेगाना छुटो जाए
    बाबुल मोरा ...

    आँगना तो पर्बत भयो और देहरी भयी बिदेश
    जे बाबुल घर आपना मैं पीया के देश
    बाबुल मोरा ...

    बाबुल मोरा, नैहर छूटो ही जाए
    बाबुल मोरा, नैहर छूटो ही जाए

    વિપુલનાં વંદન
    વિપુલ કલ્યાણી

    ReplyDelete
  3. Saal Mubaarak.

    ek saras rachana chhe Thanks.
    Dawoodbhai

    ReplyDelete