શુક્રવાર, 6 નવેમ્બર, 2009

અચરજ કહે છે! - બાબુલ'

પંચમ શુક્લ - એવા કવિ મિત્ર છે કે જેની મૈત્રીનો ગર્વ થાય. ભાઈ પંચમ ના બ્લોગ પર એમની રચના 'ખરજ કહે છે' http://spancham.wordpress.com/2009/11/01/kharaj-kahe-chhe/ના પ્રત્યુત્તર રૂપે નીપજેલી આ કડીઓ અહીં મૂકી છે...  


સુણ તો ગામની રજ રજ કહે છે 

નેણ ખોલી જો તો સુરજ કહે છે 

ના સમજાયું 'બાબુલ'તો પછી 

આખર એને અચરજ કહે છે!


બાબુલ






2 ટિપ્પણીઓ:

  1. નાનું શું મુક્તક એક પ્રત્યુત્તર મુક્તક નીપજાવી શક્યું એનો આનંદ છે. આભાર બાબુલ સાહેબ.

    પંચમ

    જવાબ આપોકાઢી નાખો
  2. સઘળી કવિતાઅો જોઈ ગયો. સારું લાગ્યું. પંચમને યાદ કર્યા, તે બહુ જ ગમ્યું....અબી હાલ અમેરિકાની ચક્કર હું લઈ રહ્યો છું.

    Vipul Kalyani

    જવાબ આપોકાઢી નાખો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...