Sunday, 26 April 2009

ઝુકી સહેજ વાદળી તો- 'બાબુલ’

ઝુકી સહેજ વાદળી તો ટેકરો ચુમી ગયો

છોકરી શરમાઇ ને છોકરો ઝુમી ગયો

પાતાળ પિંડીથી વ્યોમના લલાટ તક

રણઝણતી રગોમાં છોકરો ઘુમી ગયો

'બાબુલ’

1 comment:

  1. પાતાળ પિંડીથી વ્યોમના લલાટ તક
    રણઝણતી રગોમાં છોકરો ઘુમી ગયો.


    બહોત ખૂબ અંદાઝે બયાં ....

    ReplyDelete